Have you been advised about importance of regular exercise, smoking cessation, regular blood pressure measurement, at least once a year cholesterol and blood sugar measurement?
શું તમને નિયમિત કસરત, ધુમ્રપાન બંધ કરવું, બ્લડ પ્રેશર નું નિયમિત માપન, વર્ષમાં ઓછા માં ઓછું એકવાર કોલેસ્ટ્રોલ એન્ડ બ્લડ શુગર માપન વિષે માહિતી આપવામાં આવી છે?